SABARKANTHA
રાત્રિના 12:30 કલાકથી ખૂબ જ જોરદાર વરસાદ થવાથી ખેડૂતોમાં આનંદ

રાત્રિના 12:30 કલાકથી ખૂબ જ જોરદાર વરસાદ થવાથી ખેડૂતોમાં આનંદ ઘણા દિવસ રાહ જોયા બાદ મેઘરાજા મધરાતે આવી ખેડૂતોની વેદના સાંભળવાથી ખેડૂતોમાં જ આનંદ થયેલ છે અચાનક રાતના 12:30 કલાકે વરસાદ થવાથી જાણે ખેડૂતો માટે સોનુ વરસી રહેલ હોય મોંઘા બિયારણ ખાતર દવાઓ નિષ્ફળ જશે નહીં સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના દામાવાસ કંપા ખાતે વરસાદનો નજારો જોવા મળેલ છે જેથી ખેડૂતો ખૂબ આનંદિત થયેલ છે અને મેઘરાજાની મહેરબાની માની રહેલ છે અને આજરોજ ખેતી માં ચાલુ વર્ષનો પ્રથમ વરસાદ ખેતરમાંથી પાણી સંતોષ થઈ બહાર નીકળે એવું લાગી રહ્યું છે શ્રી રામ જય જય શ્રી રામ



