GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેરના નવાપરા શેરી ૩ માં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

WAKANER:વાંકાનેરના નવાપરા શેરી ૩ માં જાહેરમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા
વાંકાનેરના નવાપરા શેરી ૩ માં જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓને વાંકાનેર સીટી પોલીસે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
વાંકાનેર સીટી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હોય દરમિયાન નવાપરા શેરી ૩ માં જાહેરમાં જુગાર રમતા રામજીભાઈ શામજીભાઈ દેકાવાડીયા, પ્રદીપભાઈ મનસુખભાઈ ઇન્દરિયા, ઋત્વિકભાઈ સુરેશભાઈ બાવળિયા,રાહુલભાઈ હમીરભાઈ ગાંભા અને પ્રદીપભાઈ રધુભાઇ સરાવાડિયાને રોકડ રકમ રૂ.૨૯૫૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.






