GUJARATMORBIMORBI CITY / TALUKO
WAKANER:વાંકાનેરના વિરપર માટેલ રોડ પર ઓરડી પાછળ જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
WAKANER:વાંકાનેરના વિરપર માટેલ રોડ પર ઓરડી પાછળ જાહેરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા
વાંકાનેર તાલુકાના વીરપર માટેલ રોડ પર ઓરડી પાછળ જાહેરમાં જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી લઈને પોલીસે ૫ મોબાઈલ અને રોકડ રકમ શીત ૨૭,૫૫૦ નો મુદામાલ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે રીચ ચોકડી પાસે રેડ કરી હતી વીરપર માટેલ રોડ ઓરડી પાછળ જાહેરમાં જુગાર રમતા દિનેશ કાજુભાઈ જખાણીયા, બાબુ ધમાભાઇ સારલા, ઉમેશ વેલજીભાઈ બાવરવા, વજુ જોરૂભાઈ સાડમીયા અને રાજુ લાલજીભાઈ ચૌહાણ એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૯,૦૫૦ અને ૫ મોબાઈલ કીમત રૂ ૮૫૦૦ એમ કુલ રૂ ૨૭,૫૫૦ નો મુદામાલ જપ્ત કર્યો છે