GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેરના ઢુવા ગામ નજીક કારખાનાની છત ઉપરથી નીચે પટકાયેલ શ્રમિકનું મોત
WAKANER:વાંકાનેરના ઢુવા ગામ નજીક કારખાનાની છત ઉપરથી નીચે પટકાયેલ શ્રમિકનું મોત
મળતી માહિતી અનુસાર વાંકાનેરના ઢુવા ગામે આવેલ આઈકા સીરામીક કારખાનામાં છત ઉપરથી અકસ્માતે નીચે પડતા ગંભીર રીતે ઘાયલ દિલજલે સામલીયા નામના શ્રમિકનું સ્થળ ઉપર કરૂણ મૃત્યુ નીપજ્યું હતું. જેથી તેની ડેડબોડી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.