GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WAKANER:વાંકાનેર ઢુંવા ચોકડી નજીક સ્વીફ્ટ ડિઝાયર કારમાં જોખમી સ્ટંટ કરતા એક ઇસમને ઝડપી: કરાવ્યું કાયદાનું ભાન

WAKANER:વાંકાનેર ઢુંવા ચોકડી નજીક સ્વીફ્ટ ડિઝાયર કારમાં જોખમી સ્ટંટ કરતા એક ઇસમને ઝડપી: કરાવ્યું કાયદાનું ભાન

ઉપરોક્ત પકડાયેલ આરોપી મયુરસિંહ ઉર્ફે નાગરાજ હરેશભાઇ અસવાર ઉવ.૨૬ રહે.જુના ઢુંવા તા. વાંકાનેર વાળો સ્વીફ્ટ ડિઝાયર કાર રજી.નં. જીજે૦૧-આરએલ-૧૨૫૪ વાળી કાર પુરપાટ ઝડપે ચલાવી કારનો ડ્રાઇવિંગ સાઈડનો દરવાજો ખોલી ચાલુ કારે કારના ટોપ ઉપર બેસીને જાહેર રસ્તા ઉપર પુરઝડપે અને બેફીકરાઇથી સ્ટંટ કરતા ચલાવી પોતાની તથા અન્ય માણસોની જીંદગી તેમજ શારીરીક સલામતી જોખમાય તે રીતે તેમજ પોતાની સાથે ડ્રાઇવીંગ લાયસન્સ વગર ચલાવી નિકળતા આરોપીને ઝડપી લેઇ કાયદાનું ભાન કરાવવામાં આવ્યું છે, હાલ પકડાયેલ આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.










