GUJARATMORBIMORBI CITY / TALUKO
WANKANER:વાંકાનેરમાં ટ્રક ચાલક પર પ્લાસ્ટિક વેસ્ટ ની ગાસડીઓ પડતા મોત
WANKANER:વાંકાનેરમાં ટ્રક ચાલક પર પ્લાસ્ટિક વેસ્ટ ની ગાસડીઓ પડતા મોત
વાંકાનેરના મેસરીયા ગામની સીમ મા આવેલ સેન્ડ બેરી ફાઇબર ટેક નામના કારખાનામા ટ્રકમા રાખેલ પ્લાસ્ટીક વેસ્ટ ની ગાસડીઓ ઉતારવા માટે ટ્રકની ફરતે બાધેલ દોરડુ (રસ્સી)ને ખોલતા હતા. તે દરમિયાન અચાનક અકસ્માતે ટ્રકની ઉપર રહેલ પ્લાસ્ટિકની ગાસડીઓ ઉપર પડતા બેભાન થઇ જતા આસપાસ લોકો દ્વારા તેને વાંકાનેર હોસ્પીટલમાં ખસેડી ગયા હતા.જ્યાં ફરજ પરના તબીબે તેને મરણ જાહેર કર્યો હતો.આ બનાવ અંગે ડો.જાવીદ એ વાંકાનેર પોલીસને જાણ કરી હતી.પોલીસે મુત્યુ અંગે નોધ