MORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર ભોજપરા ગામના ચોરા પાસે જાહેરમાં જુગાર રમતા ૩ ઈસમો ઝડપાયા

WANKANER:વાંકાનેર ભોજપરા ગામના ચોરા પાસે જુગાર રમતા ૩ ઈસમો ઝડપાયા
વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે મોટા ભોજપરા ગામના ચોરા પાસે જાહેરમા જુગાર રમી રહેલા આરોપી ઉમેશભાઇ રમેશભાઇ ચૌહાણ, ધરમશીભાઇ છનાભાઇ વિંજવાડીયા અને રજનીકભાઇ રાજેશભાઇ વિંજવાડીયાને તીનપતીનો હારજીતનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 11,700 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.






