GUJARATMORBIMORBI CITY / TALUKO

WANKANER:વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પોલીસ લાઈન ખાતે વિદ્યાર્થી ચિત્ર સ્પર્ધા મા 36 પોલીસ પરિવારના બાળકોએ ભાગ લીધો!!!

WANKANER:વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા પોલીસ લાઈન ખાતે વિદ્યાર્થી ચિત્ર સ્પર્ધા મા 36 પોલીસ પરિવારના બાળકોએ ભાગ લીધો!!!

 

 

વાંકાનેર પોલીસ લાઈન ખાતે તાલુકા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ ક્રોચિંગ ક્લાસ અંતર્ગત ગુજરાતી ગણિત અંગ્રેજી વિજ્ઞાન વિગેરે વિદ્યાર્થી બાળકોના ટેલેન્ટ અંતર્ગત ચિત્ર સ્પર્ધા નો કાર્યક્રમ વાંકાનેર પોલીસ લાઈન ખાતે ગત તારીખ 15 7 2024 ના રોજ રાખવામાં આવ્યો હતો જેમાં ૩૬ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેમાં ધોરણ ૧ થી ૮ માં અભ્યાસ કરતા 36 જેટલા વિદ્યાર્થીઓએ ચિત્ર સ્પર્ધા કાર્યક્રમ અંતર્ગત તાલુકા પીએસઆઇ સહિત સમગ્ર પોલીસ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે ઇનામો વિતરણ કરવા આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર પોલીસ પરિવારે પ્રજાના રક્ષક તરીકે સતત ફરજ ના ભાગે એલર્ટ રહેતા હોય જેથી સરકાર દ્વારા પોલીસ વેલ્ફેર અંતર્ગત આ કાર્યક્રમ યોજાયો હતો જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Back to top button
error: Content is protected !!