MORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર મિલ પ્લોટ ચોકમાં જાહેરમાં વર્લી ફિચર્સના આંકડા રમતા એક ઇસમ ઝડપાયો

WANKANER:વાંકાનેર મિલ પ્લોટ ચોકમાં જાહેરમાં વર્લી ફિચર્સના આંકડા રમતા એક ઇસમ ઝડપાયો
પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મીલ પ્લોટ ખાતે પહોંચતા જ્યાં જાહેરમાં વર્લીફિચર્સના આંકડાઓ એક કાગળમાં લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો વર્લીમટકાનો જુગાર રમી રહેલ અસરફભાઈ દાઉદભાઈ પીપરવાડીયા ઉવ.૨૯ રહે.વાંકાનેર નવાપરા સંધી સોસાયટીવાળાને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે પોલીસે પકડાયેલ આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાનું સાહિત્ય તથા રોકડા રૂ.૩૫૦/-સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જુગારધારા હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.








