GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર હાલ ની કપરી પરિસ્થિતિમાં phc દલડીમા માં ડોક્ટર અને સ્ટાફ દ્વારા સફળ પ્રસૂતિ કરાવવામાં આવી
WANKANER:વાંકાનેર હાલ ની કપરી પરિસ્થિતિમાં phc દલડીમા માં ડોક્ટર અને સ્ટાફ દ્વારા સફળ પ્રસૂતિ કરાવવામાં આવી
વાંકાનેર..તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેર અને મોરબી જિલ્લા સી. ડી.એચ. ઓ સાહેબ ના માર્ગદર્શન હેથળ દલડી પ્રા.આ. કે માં ચાલુ વરસાદી સીઝન માં કયાંય જઈ શકાય ન હોય અને હાલ ની વરસાદી કપરી પરિસ્થિતિમાં ગામ કાશીપર ના લાભાર્થી ની પ્રસૂતિ દલડી phc ના ડો. સાહીના અંન્સરી અને સ્ટાફ CHO રાજ મકવાણા અને FHW નિધીબેનં અને વંદનાબેન દ્વારા સફળ પ્રસૂતિ કરાવવામાં આવેલ છે તેમજ હાલ માં સગર્ભા સ્ત્રીઓ માટે સર્વે કરી ખાસ કાળજી રાખવામાં આવી રહેલ છે