GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરના ભલગામ ગામે રહેણાંક મકાનમાં પ્લાસ્ટિકના ડ્રમમાં ઈંગ્લીશ દારૂની બોટલો એક શખ્સ ઝડપાયો 

WANKANER:વાંકાનેરના ભલગામ ગામે રહેણાંક મકાનમાં પ્લાસ્ટિકના ડ્રમમાં ઈંગ્લીશ દારૂની બોટલો એક શખ્સ ઝડપાયો

 

 

વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પૂર્વ બાતમીને આધારે તાલુકાના ભલગામ ગામે રેઇડ કરવામાં આવી હતી, ત્યારે રહેણાંક મકાનના ફળીયામાં પ્લાસ્ટિકના ડ્રમમાં રાખેલ ઈંગ્લીશ દારૂની ૨૭ બોટલ કિ.રૂ.૧૬,૪૩૬/- મળી આવતા આરોપી યુવરાજભાઈ ભીખુભાઈ ધાધલ ઉવ.૨૯ રહે.હાલ ભલગામ તા.વાંકાનેર મુળ રહે.ગામ ઢેઢુકી તા.સાયલા જી.સુરેંદ્રનગર વાળાની સ્થળ ઉપરથી અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ ચલાવી છે.

Back to top button
error: Content is protected !!