GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરના તીથવા ગામે વાડીમા તીનપત્તિનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
WANKANER:વાંકાનેરના તીથવા ગામે વાડીમા તીનપત્તિનો જુગાર રમતા પાંચ ઇસમો ઝડપાયા
વાંકાનેર તાલુકાના તીથવા ગામની કાંકરીયા નામે ઓળાખાતી સીમમા આરોપી સરફરાજભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા રહે.તીથવા વાળો પોતાના કબ્જા ભોગવટાવાળી વાડીમા ઓરડીમાં ગંજીપતાના પાના તથા પૈસા વતી જુગાર રમાડતો હોવાની બાતમીને આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડતા આરોપી (૧) સરફરાજભાઇ ઇબ્રાહીમભાઇ શેરસીયા (૨) દિનેશભાઇ ભવાનભાઈ કાનાણી (૩) મહમંદરફીકભાઇ અહમદભાઇ વકાલીયા. ૪) કાંતીલાલ બેચરભાઇ ભુત ઉવ.૫૧ રહે.સજનપર અને (૫) દિપકભાઈ કરમશીભાઇ દેત્રોજા ઉવ પર રહે.મોરબી વાળાને રોકડા રૂપીયા ૫૩,૮૫૦ સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.