GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા
WANKANER:વાંકાનેરના કોટડાનાયાણી ગામે જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા
વાંકાનેર તાલુકાના કોટડાનાયાણી ગામે જાહેરમાં જુગાર રમતા પાંચ જુગારીને ઝડપી લઈને પોલીસે ૧૧,૩૯૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમે બાતમીને આધારે કોટડાનાયાણી ગામે રેડ કરી હતી જ્યાં શેરીમાં બેસી જુગાર રમતા અમજાન ઉર્ફે પીન્ટુ સમા, ઉમર આમદ ચાનિયા, ઇમ્તિયાજ જુસબ સુમરા, ગીરીરાજસિંહ શક્તિસિંહ જાડેજા અને અનવર હાજી સુમરા એમ પાંચને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૩૯૦ જપ્ત કરી છે