GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર ના વાલાસણ ગામે દેવીપુજક વાસમાં જુગાર રમતા ચાર પતા પ્રેમીઓ ઝડપાયા

WANKANER:વાંકાનેર ના વાલાસણ ગામે દેવીપુજક વાસમાં જુગાર રમતા ચાર પતા પ્રેમીઓ ઝડપાયા
વાંકાનેર તાલુકા પોલીસે વાલાસણ ગામે દેવીપુજક વાસ કુવા પાસે દરોડો પાડી જાહેરમાં તીનપતિનો જુગાર રમી રહેલા આરોપી( ૧) તોફાનભાઇ બચુભાઇ ફુલતરીયા, (૨)પીન્ટુભાઇ માનસીંગભાઇ ફુલતરીયા, (૩)ભોલાભાઇ ઉર્ફે ઢોલો ધનજીભાઇ ફુલતરીયા અને આરોપી( ૪)કરણભાઇ વિક્રમભાઇ ફુલતરીયાને રોકડા રૂપીયા 7230 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.