GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
		
	
	
WANKANER:વાંકાનેર રાજાવડલા ગામે કોઈ કારણોસર યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું

WANKANER:વાંકાનેર રાજાવડલા ગામે કોઈ કારણોસર યુવાને ઝેરી દવા પી લેતા મોત નિપજ્યું
વાંકાનેર રાજાવડલા ગામે રહેતા યુવાન કોઈ કારણોસર દવા પી લેતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં મોત થયું હતું
બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે રહેતા દેવજીભાઈ કાળુભાઈ દેત્રોજા નામના યુવાન ગત તા. ૦૪ ના રોજ કોઈ કારણોસર ઝેરી દવા પી લેતા મોત થયું હતું બનાવને પગલે મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડાયો છે વાંકાનેર સીટી પોલીસે બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલા
 
				











