WANKANER આજે ભારત બંધનું એલાન: વાંકાનેરમાં અનુસૂચિત સમાજના લોકોએ આપ્યું સમર્થન
WANKANER આજે ભારત બંધનું એલાન: વાંકાનેરમાં અનુસૂચિત સમાજના લોકોએ આપ્યું સમર્થન
સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ વાંકાનેર શહેર તથા તાલુકા અનુજાતિ સમાજ દ્વારા માન્ય સુપ્રીમ કોર્ટે દ્વારા તા.૦૧-૦૮-૨૦૨૪ ના રોજ અનામતમાં વર્ગીકરણ કરવા અંગે જે ચુકાદો આપવામાં આવેલ જે અનુસૂચિત જાતિ સમાજની એકતા તૂટે તેમજ ભારતીય બંધારણની વિરુદ્ધ આ ચુકાદો હોય અનામતમાં ટેટા અનામત સમુદાયનો અમલ ન થવા અનુસૂચિત જાતિ સમાજ વાંકાનેર તાલુકા તથા શહેર દ્વારા માન્ય રાષ્ટ્રપતિ તથા માન્ય રાજ્યપાલ ગુજરાતને આવેદન પત્ર નાયબ કલેકટર વાંકાનેર દ્વારા આપવામાં આવેલ છે
સમસ્ત અનુસુચિત જાતિ સમાજ અંગે ઉપરોકત વિષયમાં દર્શાવેલ માન. સુપ્રિમ કોર્ટના ચુકાદા અંગે જણાવવાનું કે, માન. સર્વોચ્ચ ન્યાયાલયના સાત સદસ્યની સવિધાનીક પીઠ દ્વારા અનુસુચિત જાતિ આરક્ષણ પર આપેલ, આરક્ષણમાં આરક્ષણ પર આપેલ નિર્ણય વિરૂધ્ધ અમારી માગ છે કે, માન. સર્વોચ્ચ અદાલતના નિર્ણયમાં ભારતના અનુસુચિત જાતિના કરોડો લોકોએ હજારો વર્ષ સુધી અછતની વેદના ભોગવેલ છે જેથી આચુકાદાને રદ કરવા વાંકાનેર શહેર તથા તાલુકાના અનુસુચેિત જાતિ સમાજ દ્વારા માંગ