GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER: વાંકાનેર વરડુસર પ્રા.શાળા ખાતે બાલા પ્રોજેકટ નું BRC પરમાર મયુરસિંહ ના હસ્તે લોકાર્પણ
WANKANER: વાંકાનેર વરડુસર પ્રા.શાળા ખાતે બાલા પ્રોજેકટ નું BRC પરમાર મયુરસિંહ ના હસ્તે લોકાર્પણ
આજ રોજ જામસર CRC ની PM શ્રી વરડુસર પ્રા.શાળા ખાતે બાલા પ્રોજેકટ નું વાંકાનેર BRC પરમાર મયુરસિંહ ના હસ્તે લોકાર્પણ કરવામા આવેલ જેમાં જામસર CRC નરેન્દ્રસિંહ ચૌહાણ મેસારિયા CRC ગઢિયા દિવેશભાઈ તેમજ વીડી જાંબુડીયા આચાર્યશ્રી ખોખલ ચેતનાબેન ઉપસ્થિત રહેલ અને બાલા પ્રોજેક્ટ અંતર્ગત માર્ગદર્શન આપવામાં આવેલ અને શાળાના આચાર્યશ્રી ધામેચા પંકજભાઈ એ શાળા પ્રત્યે ખૂબ રસ દાખવી શાળાના વાતાવરણને હરિયાળું બનાવેલ છે.અને સમગ્ર આયોજન શાળાના આચાર્યશ્રી અને શિક્ષકોએ જહેમત ઉઠાવી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવેલ.