GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેરમાં ચાઈનીઝ દોરીના ફીરકીઓ સાથે એક ઝડપાયો

WANKANER:વાંકાનેરમાં ચાઈનીઝ દોરીના ફીરકા સાથે એક ઝડપાયો

 

 

Oplus_131072

 

વાંકાનેર : મોરબી જિલ્લામાં ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરી વાપરવા કે વેચવા ઉપર પ્રતિબંધ હોય છતાં અનેક સ્થળોએથી તેનો જથ્થો પકડાઈ રહ્યો છે. ત્યારે આજે વાંકાનેરમાં વિશિપરા ચોક પાસે રોડની સાઈડમાં પતંગ દોરીનું વેચાણ ક૨તા મનજીભાઈ પ્રેમજીભાઈ વરાણી ઉ.વ.32 પાસેથી ચાઈનીઝ દોરીની 3 ફીરકી મળી આવતા તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!