MORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર ના માટેલ રોડ ઉપર તુલસી પેટ્રોલપંપ નજીક જુગાર રમતા બે ઈસમો ઝડપાયા 

WANKANER:વાંકાનેર ના માટેલ રોડ ઉપર તુલસી પેટ્રોલપંપ નજીક જુગાર રમતા બે ઈસમો ઝડપાયા

 

વાંકાનેર તાલુકા પોલીસને મળેલ બાતમીને આધારે માટેલ રોડ ઉપર તુલસી પેટ્રોલપંપ નજીક તીનપત્તીનો હાટળો માંડી પૈસાની લેતી દેતીનો જુગાર રમતા (૧) સંજયભાઇ લવીંગભાઇ મંદુરીયા ઉવ.૨૮ રહે.હાલ-સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે ઝુંપડામાં મુળગામ-રાજકોટ મોટા મૌવા તથા (ર)અજુભાઇ વેરશીભાઇ માથાસુરીયા ઉવ.૩૬ રહે.હાલ-સરતાનપર રોડ સેન્સો ચોકડી પાસે ઝુંપડામાં મુળગામ-મદારગઢ તા.સાયલા જી.સુરેન્દ્નનગરવાળાને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી રોકડા ૧,૬૦૦/-કબ્જે લઈ બંને વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!