GUJARATMORBIMORBI CITY / TALUKO
WANKANER:વાંકાનેરના વરડુસર ગામે તળાવમાં ન્હાતી વેળા હાર્ટ એટેક આવતા આઘેડ પાણીમાં ડૂબી જતા મૃત્યુ નીપજ્યું
WANKANER:વાંકાનેરના વરડુસર ગામે તળાવમાં ન્હાતી વેળા હાર્ટ એટેક આવતા આઘેડ પાણીમાં ડૂબી જતા મૃત્યુ નીપજ્યું
વાંકાનેર તાલુકાના જામસર ગામે રહેતા રાજાભાઈ બચુભાઇ દંતેશરીયા ઉવ.૫૦ વાળા ગઈ તા. ૦૮/૧૦ ના રોજ બપોરના સમયે તાલુકાના વરડુસર ગામે આવેલ તળાવમાં ન્હાવા માટે ગયા હતા, ત્યારે ન્હાતી વખતે રાજાભાઈને જોરદાર હાર્ટ એટેક આવતા તેઓ પાણીમાં ડૂબી ગયા હતા જેથી તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી વરડુસર ગામના સરપંચ સહિતના લોકો રાજાભાઈના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં લાવતા જ્યાં પોલીસે વરડુસર ગામના સરપંચ મનુભાઈ પાસેથી પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.