WANKANER: “વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલ”મંદાર એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૧ જોડાનો મુસ્લિમ સમૂહ લગોત્સવ યોજાશે
WANKANER: “વ્યોમ હો પૃથ્વી દંપતી હો સુમંગલ”મંદાર એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૧ જોડાનો મુસ્લિમ સમૂહ લગોત્સવ યોજાશે
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
વાંકાનેર મંદાર એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૧ જોડાનો સર્વે મુસ્લિમ સમૂહ શાદી મુ.ચાંદ-૧૪,માહે, શવ્વાલ તારીખ.૧૩-૦૪-૨૦૨૫, રવિવાર સવારે ૯-૦૦ કલાકે સ્થળ લીંબાળા ની ધાર પાસે,તા.વાંકાનેર, જી. મોરબી ખાતે જેમાં સૈયદ અશગરઅલી બાપુ (સાવલી) સૈયદ નિઝામબાપુ ઇકબાલમિયાં કાદરી (મોરબી) મદદાહે ખૈરૂલ અનામ પીરઝાદા સૈયદ અઝહર અલી હુસૈની (સાવલી) ચીફ ગેસ્ટ વી. ડી. સાકરીયા (પ્રાંત અધિકારી શ્રી – વાંકાનેર) કે. વી. સાનીયા (મામલતદાર શ્રી – વાંકાનેર) આર. એ. કોંઢીયા (તા.વિકાસ અધિકારી સાહેબ – વાંકાનેર) ગીરીશ કુમાર સરૈયા ચીફ ઓફીસર વાંકાનેર નગર પાલિકા મુખ્ય મહેમાન ડો. રૂકમુદિન માથકીયા અમીરૂદિન બાપુ ભોજપરા હરિસિંહ (હરૂભા) ઝાલા પ્રમુખ પ્રતિનીધિ તા. પંચાયત વાંકાનેર જયેન્દ્રસિંહ (જયુભા) ઝાલા (સરપંચશ્રી લુણસરીયા) નટવરલાલ જે. ભાતીયા (પત્રકારશ્રી દામનગર) ઝાકીરભાઈ બ્લોચ (સીટી ન્યુઝ) હારૂનશા રાજકોટ (અખીલ સૌરાષ્ટ્ર ફકીર સમાજ પ્રમુખ)
બી. બી. ડાભી પ્રમુખ તલાટી મંત્રી માથકીયા નિઝામભાદ માથકીયા રીયાજભાઈ (પાજ) મકબુલાઈ રાજા કેટલ ફીડ (રાજાવડલા) તનવીરભાઈ ઇસ્માલભાઈ ભટી (મોરબી) શહરૂખભાઈ પઠાણ (મોરબી) અજમેરી સલીમ રહીમભાઈ (મોરબી) માજોઠી ઇબ્રાહિમ સાજનભાઈ (મોરબી) અબ્દુલભાઇ હાસમભાઈ સુમરા (મોરબી) વસીમભાઈ ક્રિસ્ટલ હેબ્રિસી વાળા (મોરબી) સાજીદ લાલા ક્રિસ્ટલ હેબ્રિસી વાળા (મોરબી) હુસેનભાઈ ઓફ મીતુલ (રાજાવડલા)મમુભાઈ હોકવારા (મોરબી) રાજુભાઈ અંસારી સ્ક્રેપવાળા (મોરબી) સહિત અનેકો મહાનુભવો ની પ્રેરક ઉપસ્થિતિ માં આદર્શ દાંપત્ય જીવન ના આશિષ પાઠવવા પધારશે અસ્સલામુ અલયકુમ, બાદ સલામ હર્ષોલ્લાસ સાથે અમો આનંદ અનુભવીએ છીએ કે, અલ્લાહ આલાના ફઝલો કરમથી સરકારે દો-જહાં મોહંમદ મુસ્તુફા (સલ્લલ્લાહો અલયહે વસલ્લમ) અને સૈયદ બદીઉદીન જીંદાશાહમદારે પાક (ર.અ.) ના વસીલાથી હઝરત પીર સૈયદ ઝુલ્ફીકાર અલી (ર.અ.) તથા હઝરતચંદલવારા પીર (ર.અ.) ની દુઆથી તા. ૧૩-૦૪-૨૦૨૫ ને રવિવાર ના રોજ મદાર એજયુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત મુસ્લીમ સમાજના સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમનું આયોજન છે દુલ્હા દુલ્હનને આપની દુઆઓથી નવાઝવા અનેક નામી અનામી નેકદિલ ઉદાર દિલ દાતા સમાજ શ્રેષ્ટિ ઓની હાજરી માં સુનેહરે પ્રોગ્રામ તીલાવતે કુર્આન નિકાહ ખ્વાની દાવત મુ. ચાંદ-૧૪, શવ્વાલ તારીખ મુ. ચાંદ-૧૪, શવ્વાલ તારીખ મુ. ચાંદ-૧૪, શવ્વાલ તારીખ ૧૩-૦૪-૨૦૨૫, રવિવાર ૧૩-૦૪-૨૦૨૫, રવિવાર ૧૩-૦૪-૨૦૨૫,રવિવાર સવારે ૧૧-૩૦ કલાકે સવારે ૯-૦૦ કલાકે ભવ્ય સમારોહ યોજાશે