MORBIMORBI CITY / TALUKO
WANKANER:વાંકાનેર ગારીડા પ્રાથમિક શાળામાં યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું
WANKANER:વાંકાનેર ગારીડા પ્રાથમિક શાળામાં યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું
મોરબી જીલ્લાની વાંકાનેર તાલુકની ગારીડા પ્રાથમિક શાળા મા અભ્યાસ કરતા બાલવાટિકા થી ધોરણ ૮ સુધીના બાળકોને શ્રી મચ્છુકાંઠા વૃધ્ધાશ્રમ તરફ થી ડો. દિલીપભાઇ શાહ તરફથી બાળકોને યુનિફોર્મ નુ વિનામુલ્ય વિતરણ કરવામાં આવ્યુ. આ ભગીરથ યુનિફોર્મ વિતરણ કાર્યક્રમમા દાતાઓને મદદરૂપ બનવા કાલરિયા નરેંદ્ર્ભાઇ ,ભુપતભાઇ છૈયા સાહેબ ,જીતેંદ્રગીરી ગોસ્વામીની સક્રીય ભુમિકા રહી હતી. આવા દાનવીર ડો. દિલીપભાઇ શાહ નો ગારીડા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી ડેંગળા દિનેશભાઇ આર. ખુબ ખુબ લાગણીસભર આભાર સાથે અભિનંદન પાઠવ્યા..