MORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર સરકારી પ્રા. શાળાના શિક્ષક ની પોતાના ધો 8 ના બાળકો ને વિદાય સ્વરૂપે અનોખી ભેટ ની અનેરી પહેલ

WANKANER:વાંકાનેર સરકારી પ્રા. શાળાના શિક્ષક ની પોતાના ધો 8 ના બાળકો ને વિદાય સ્વરૂપે અનોખી ભેટ ની અનેરી પહેલ

 

 

” પોતાની હસનપર પ્રાથમિક શાળા ના ધો.8 ના તમામ બાળકો ને તેના વર્ગશિક્ષક શ્રી ધવલભાઈ મહેતા દ્વારા (પોતાના ખર્ચ સ્વરૂપે) બાળકોને ખાસ માનભેર વિદાય સન્માન માટેનું એક અનેરું પ્રેરણારૂપી વિદાય કાર્ય ગોઠવવામાં આવ્યું. “આ કાર્યક્રમ માટે બાળકો ને ગામ ના ગેટ થી બાળકો ને વાહન ની સગવડ સાથે લજાઈ પાસે આવેલી સિનેમા Cine36 માં ખાસ મૂવી એટલે છાવા દેખાડવામાં આવ્યું જેનાથી બાળકો માં દેશમાટે ની પ્રેમભાવના, સ્વરાજય ની લડાઈ ન યોદ્ધાના બલિદાન ની ભાવના તેમજ તેમના ઇતિહાસ ના વિષય ને લાઇવ નિહાળવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો ત્યારબાદ ત્યાંથી આગળ જ આવેલી બાપા સીતારામ હોટલ અનલિમિટેડ કાઠિયાવાડી મેનૂ માં બાળકોને ભરપૂર કાઠિયાવાડી મેનુ નો ખુબ જ જોરદાર જલસો પડ્યો અને ત્યાંથી ફરી ને પાછા ગામ ના ગેટ પાસે બાળકોને વ્યવસ્થિત ઉતારવામાં આવ્યા

બાળકોને આ પ્રેમ પૂરો પાડીને મારા આજના દિવસ ને મારા જીવનનો અનેરો દિવસ બનાવ્યો

Back to top button
error: Content is protected !!