GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર શિવપાર્ક સોસાયટી શેરી જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

WANKANER:વાંકાનેર શિવપાર્ક સોસાયટી શેરી જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા
વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે શિવપાર્ક સોસાયટી શેરી નં-4મા દરોડો પાડી આરોપી( ૧)નિલેશભાઇ મેણશીભાઇ કરગઠીયા, (૨)ધર્મેશભાઈ મહેશભાઈ રામાવત, (૩)અજયભાઈ વાસુદેવભાઈ અગ્રાવત, (૪)મહેશભાઈ આત્મારામભાઈ રામાવત અને (૫)હાર્દિકસિંહ વિજયસિંહ ઝાલાને રોકડા રૂપિયા 17,900 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.









