GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER:વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઝાલા એ શાળા પ્રવેશ મહોત્સવમાં ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યું!!!

 

WANKANER:વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઝાલા એ શાળા પ્રવેશ મહોત્સવમાં ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષારોપણ કર્યું!!!

 

 

 

 

 

વાંકાનેર પંથકમાં સરકાર દ્વારા સરકારી શાળાઓમાં શાળા પ્રવેશ અંતર્ગત વિવિધ કાર્યક્રમો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે કરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેર પંથકમાં વાંકાનેર તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ હરીસિંહ ઝાલા એ સતત ત્રણ દિવસ સુધી વિવિધ સરકારી પ્રાથમિક શાળા ખાતે હાજરી આપી કન્યા કેળવણી શાળા પ્રવેશ મહોત્સવ નિમિત્તે વૃક્ષારોપણ કર્યું હતું તેમાં દલડી બોકડ થંભા લુણસરિયા નવા લુણસરિયા પલાસડી ધમલપર૧ ધમાલ પર ૨ સહિત ના ગ્રામ્ય વિસ્તારમાં સરકારી પ્રાથમિક શાળા ખાતે કન્યા કેળવણી શાળા પ્રવેશ મોસમ નિમિત્તે વૃક્ષારોપણ કર્યું હતું આ કાર્યક્રમમાં શાળા સ્કૂલના શિક્ષકો સ્થાનિક ગામ પંચાયતના સરપંચો સમગ્ર ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Back to top button
error: Content is protected !!