GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER

WANKANER;અસ્થીર મગજના વ્યક્તીને તેના પરીવાર સાથે મીલન કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ

WANKANER;અસ્થીર મગજના વ્યક્તીને તેના પરીવાર સાથે મીલન કરાવતી વાંકાનેર તાલુકા પોલીસ

 

 

 

Oplus_131072

મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી  નાઓએ પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા સુચના કરેલ હોય તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ.સારડા સાહેબ, વાંકાનેર વિભાગ,વાંકાનેરનાઓના સીધ્ધા માર્ગદર્શન હેઠળ અમો પોલીસ ઇન્સપેકટર ડી.વી.ખરાડી તથા અત્રેના પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ. મોમજીભાઈ રામજીભાઈ ચૌહાણ તથા લોકરક્ષક પીયુષભાઇ દામજીભાઇ ના.રા. માં હોય દરમ્યાન કણકોટ ગામથી રેલ્વેસ્ટેશન રોડ પર એક અસ્થીર મગજનો પુરુષ અજયભાઈ રાજુભાઈ રાઠોડ જાતે-ભરવાડ ઉ.વ.૨૮ રહે. રાજકોટ રણછોડદાસ આશ્રમ પાસે ચામુંડા સોસાયટી મુળ. કુવાડવા તા.જી.રાજકોટ વાળો પોતાના ઘરેથી કોઇ ને કહ્યા વગર નીકળી ગયેલ હોય તેના પરીવાર નો સંપર્ક કરી તેના પરીવાર સાથે શુખદ મીલન કરાવી પોલીસ પ્રજાનો મિત્રનુ સુત્ર વાંકાનેર તાલુકા પોલીસે સાર્થક કરેલ છે.

Back to top button
error: Content is protected !!