GUJARATMORBIMORBI CITY / TALUKOWANKANER
WANKANER:વાંકાનેર જામસર ચોકડી નજીક ખાણમાં કામ કરતી વેળા વીજશોક લાગતા શ્રમિક યુવકનું મોત
WANKANER:વાંકાનેર જામસર ચોકડી નજીક ખાણમાં કામ કરતી વેળા વીજશોક લાગતા શ્રમિક યુવકનું મોત
વાંકાનેર તાલુકાના જામસર ચોકડી નજીક આવેલ બેલાની ખાણમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશ રાજ્યના વતની નીરજકુમાર વિજયકુમાર ગૈાતમ ઉવ.૩૦ ગઈકાલ તા.૧૭/૦૯ના રોજ ઉપરોક્ત બેલાની ખાણમાં કામ કરતા હોય ત્યારે અચાનક અકસ્માતે વીજશોક લાગતા શ્રમિક યુવાનનું મૃત્યુ નીપજ્યું હતું. જેથી તેમની ડેડબોડી વાંકાનેર સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. હાલ વાંકાનેર તાલુકા પોલીસે અકાળે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.