MORBI:મોરબીમાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશર માટે રવિવારે નિઃશુલ્ક ચેકઅપ કેમ્પ

MORBI:મોરબીમાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશર માટે રવિવારે નિઃશુલ્ક ચેકઅપ કેમ
હદય રોગ અને ડાયાબિટીસના દર્દીઓ માટે આરોગ્ય ચકાસણીનું શ્રેષ્ઠ અવસર
(મોહસીન શેખ દ્વારા મોરબી) મોરબી માં નક્ષત્ર હોસ્પિટલ તેમ જ બ્લીસ ડાઈગ્રોસ્ટિક લેબોરેટરી દ્વારા શક્તિ સનાળા શક્તિ માં મંદિર ખાતે 17 ડિસેમ્બરના રોજ સવારે આઠથી 12 કલાક દરમિયાન ડાયાબિટીસને બ્લડપ્રેશર ચકાસણી માટે નિશુલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે મોરબીના તારીખ 17 ડિસેમ્બર 2024 ને રવિવારે આરોગ્ય ચકાસણી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે કેમ્પનો સમય સવારે 8 થી બપોરના 12 સુધીનો રહેશે કેમ્પમાં ડાયાબિટીસ અને બ્લડપ્રેશર સહિત હાર્ટ એટેક કે કોરોનોના પરિણામે ફેફસા અને હૃદય નબળા પડ્યા હોય તેવા દર્દીઓ માટે ઉત્તમ નિદાન અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પમાં બ્લડપ્રેશર તથા બ્લડ સુગર વિનામૂલ્ય ચેકઅપ કરી આપવામાં આવશે આ કેમ્પમાં તમામ પ્રકારની બ્લડ રિપોર્ટ ચકાસણી ફુલબોડી ચેકઅપ થશે દર્દીઓએ અગાઉથી નોંધણી કરાવી જરૂરી છે વધુ માહિતી માટે 98 7 91 34 3 42 અથવા 98792 20292 પર સંપર્ક કરવા આ સાથે તપાસ માટે આવતા દર્દીઓએ ભૂખ્યા પેટે આવવુ તેમ જણાવ્યું છે
				







