GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પરિણીતાને છાતીમાં દુ:ખાવો ઉપાડતા બાદ મૃત્યુ નિપજયું
MORBI:મોરબીના લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પરિણીતાને છાતીમાં દુ:ખાવો ઉપાડતા બાદ મૃત્યુ નિપજયું
મોરબીના લક્ષ્મી એપાર્ટમેન્ટ લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પોતાના ઘરે છાતીમાં દુઃખાવો ઉપડતા પરિણીતાનું મોત નિપજ્યું હતું.
મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે શુભલક્ષ્મી એપાર્ટમેન્ટમાં લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા ચિતલબેન હિતેષભાઇ મકવાણા (ઉ.વ.૪૪) ને પોતાના ઘરે છાતીમાં દુઃખાવો ઉપડતા તેના કુંટુંબીજનો મોરબી સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જતા ફરજ પરના તબીબે તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.