ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ – અલાના સ્કુલ ના આચાર્ય નુ સન્માન સમારોહ યોજાયો.

આણંદ – અલાના સ્કુલ ના આચાર્ય નુ સન્માન સમારોહ યોજાયો

તાહિર મેમણ – આણંદ – 26/03/2025 – ના રોજ સરદાર પટેલ બેન્ક વેટ હોલ ખાતે કલાશિક્ષક સંઘ ગુજરાત રાજ્ય દ્રારા સન્માન સમારોહ યોજાયેલ તેમાં *અલાના હાઈસ્કૂલ ના આચાર્ય તરીકે વહોરા અજીજાબેન* ને સાલ ટ્રોફી તેમજ સન્માન પત્ર આપી શ્રેષ્ઠ આચાર્ય તરીકે અભિવાદન કરવામાં આવ્યું તે બદલ શાળા ના *સંચાલક, રોશનબેન મેમણ તથા સેક્રેટરી, અશરફભાઈ* તથા શાળા સ્ટાફ તરફથી *વહોરા અજીજાબેન* ને શુભેચ્છા પાઠવી હતી.

Back to top button
error: Content is protected !!