GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના વોર્ડ નંબર 4 માં સરકારી ખરાબ ની જમીનમાં આંગણવાડી ફાળવવા લેખિતમાં રજૂઆત 

 

MORBI:મોરબીના વોર્ડ નંબર 4 માં સરકારી ખરાબ ની જમીનમાં આંગણવાડી ફાળવવા લેખિતમાં રજૂઆત

 

મોરબી શહેર માં આવેલ વોર્ડ નંબર ચારના કાઉન્સિલરે 115 પૈકી 1 ની સરકારી ખરાબામાં આંગણવાડી અંગે રજૂઆત કરી છે જે આંગણવાડી દરેક શહેર જિલ્લા ગ્રામ્ય વિસ્તારોમાં બાળ અને માતા કલ્યાણ કેન્દ્ર હેતુસર સરકાર દ્વારા ચાલી રહી છે જેમાં ઝીરો થી છ વર્ષના બાળકોનું પોષણ અને આરોગ્ય ગર્ભવતી અને ધાત્રી માતાઓને પોષણ પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે રસીકરણ અને આરોગ્ય ચકાસણી કૃપોષણ જેવી મહત્વની કામગીરી ફરવા માટે સરકાર દ્વારા ભારતભરમાં ૧૯૭૫ થી icds યોજના હેઠળ શરૂ કરવામાં આવ્યું છે જે ગુજરાતમાં ૧૯૭૬થી અમલમાં હોય ત્યારે મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 4 માં આંગણવાડી મંજૂર કરવા માટે ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના જિલ્લા મંત્રી અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિરોહીયા એ તારીખ 18 12 2025 ના રોજ લેખિતમાં રજૂઆત કરી ગુજરાત રાજ્યના મંત્રી ત્રીકમભાઈ છાંગાભાઈ તેમજ મોરબી માળિયા વિધાનસભાના ધારાસભ્ય હાલ મંત્રી ક્રાંતિ ભાઈ અમૃતિયા ને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવેલ વિગત એવી છે કે મોરબીના વોર્ડ નંબર 4 ના વિસ્તારમાં આવેલ હરિભાઈ મકવાણા નારધર ની સામે સરકારી પડતર ખરાબાની જમીન સર્વે નંબર 115 પૈકી 1 મુજબ આવેલ હોય જ્યાં ઝીરો થી છ વર્ષના બાળકોનું ભાવી માટે ત્યાંના સ્થાનિક રહીશો ના બાળસોયા અર્થે ભારતીય જનતા પાર્ટી ભાજપના મોરબી જિલ્લા મંત્રી બક્ષીપંચ મોરચા અને પૂર્વ કાઉન્સિલર સુરેશભાઈ શિહોરીયા એ મોરબીની મુલાકાતે આવેલા કાંતિભાઈ અમૃતિયા ને ત્રિકમભાઈ છાંગા ને લેખિતમાં રજૂઆત કરતા તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Back to top button
error: Content is protected !!