GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કલાસીસ શરૂ કરવામાં આવ્યા

MORBI:મોરબી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ કલાસીસ શરૂ કરવામાં આવ્યા
મોરબી મહાનગરપાલિકા અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નાગરિકોના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે તા. ૦૧ મેંથી સવારે ૭ : ૩૦ થી ૮ : ૩૦ સુધી કેસરબાગ, સામાકાંઠે મોરબી ખાતે યોગ કલાસીસ શરુ કરવામાં આવ્યા છે
જે યોગ કલાસીસનો મોરબીવાસીઓ વિનામૂલ્યે લાભ લઇ સકે છે યોગને પોતાના જીવનનો અભિન્ન અંગ બનાવી નાગરિકો યોગ કલાસીસમાં જોડાય તેવી અપીલ કરવામાં આવી છે આજે ગુજરાત સ્થાપના દિવસથી યોગ કલાસીસની શરૂઆત કરવામાં આવી છે જે સતત ચાલુ રાખવામાં આવશે તેમ યાદીમાં જણાવ્યું છે

1
/
93
ટંકારાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ!
પૂજ્ય મહાત્મા ગાંધીજીનું અપમાન કરનાર BJP MLA સામે કોંગ્રેસનું આક્રમક વિરોધ પ્રદર્શન, રાજીનામાની માંગ
‘કામ નહીં તો ભાજપને વોટ નહીં’ ,“જય ભવાની, ભાજપ જવાની” જેવા સૂત્રો રહેવાસીઓએ વિસ્તારમાં લગાવ્યા
1
/
93





