GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની નામાંકિત એલિટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

MORBI:મોરબીની નામાંકિત એલિટ એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ દ્વારા યોગ દિવસની ઉજવણી કરવામાં આવી.

 

 

21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આદિન નિમિત્તે ભારતની સાથે સાથે વિદેશોમાં પણ રોગમુક્ત થવા માટે યોગને પોતાની દિનચર્યામાં સમાવેશ કરવા માટે એક અનોખો દર વર્ષે પ્રયાસ થઈ રહ્યો છે જેના ભાગ રૂપે આજરોજ સમગ્ર મોરબીમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં જિલ્લા કક્ષાની પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે, શહેર કક્ષાની મણીમંદિર ખાતે ઉજવણી કરવામાં આવી. તેમજ શહેરના મોટાભાગની સ્કૂલો દ્વારા પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી આ દિવસ નિમિત્તે મોરબીની ખ્યાત નામ એલિટ ઇન્ટરનેશનલ સ્કૂલ, હડમતીયા ખાતે એલિટ ગ્રુપના પ્રેસિડેન્ટ એસ.ડી. કલોલા અને રવિભાઈ કલોલાની આગેવાની હેઠળ 1100 વિદ્યાર્થીઓ તેમજ તમામ શિક્ષણ ગણ સૌવે સાથે મળીને યોગ દિવસની ભવ્ય ઉજવણી કરી સાથે સાથે લાંબુ આયુષ્ય અને નીરોગી રહેવા માટે યોગને જીવનમાં રોજીંદુ બનાવવાનું માટે સંકલ્પ લેવામાં આવ્યો તેમજ વ્યસન મુક્તિ માટે સંસ્થા દ્વારા બાળકોને સમજણ આપવામાં આવી.

Back to top button
error: Content is protected !!