ARAVALLIGUJARATMODASA

મોડાસાની સ્વાગત વિલેજ સોસાયટી પાસે અકસ્માતની ઘટના, 2 લોકો ઈજાગ્રસ્ત ઘટના CCTV માં કેદ 

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મોડાસાની સ્વાગત વિલેજ સોસાયટી પાસે અકસ્માતની ઘટના, 2 લોકો ઈજાગ્રસ્ત ઘટના CCTV માં કેદ

રસ્તા પર અવાર નવાર અકસ્માત ના બનાવો બનતા હોય છે જેમાં નિર્દોષ લોકો અકસ્માત નો ભોગ બનતા હોય છે જેમાં પુર ઝડપે આવેલી બસે અકસ્માત સર્જયો હતો જેમાં મળતી માહિતી મુજબ માલપુર સ્ટેટ હાઇવે પર આજે અકસ્માત સર્જાયો હતો અને બસ ચાલકે અડફેટે લેતા બે લોકોને ઈજાઓ પોંહચી હતી બોડેલી-ડીસા એસટી બસે બે રાહદારી મહિલાને અડફેટે લેતા બે મહિલાઓ ને ગંભીર ઈજાઓ થઇ હતી 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઈ હતી સમગ્ર ઘટના  CCTV કેમેરામાં કેદ થઇ હતી સમગ્ર ઘટના ને લઇ મોડાસા એસટી બસ ડેપોના મેનેજરે તપાસ હાથ ધરી.

 

Back to top button
error: Content is protected !!