GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના શનાળા રોડ ઉપર કારખાનાના બીજા માળેથી નિચે પડકાતા યુવાનનું મૃત્યુ
MORBI:મોરબીના શનાળા રોડ ઉપર કારખાનાના બીજા માળેથી નિચે પડકાતા યુવાનનું મૃત્યુ
મોરબીના શનાળા રોડ ઉપર મોમ્સ હોટલની પાછળ વિરાણીની વાડીમાં રહેતા અનિલભાઇ રમેશભાઇ કંઝારીયા ઉવ.૨૬ ગઈકાલ સાંજના સમયે શનાળા રોડ ઉપર આવેલ સવન ક્લોક કારખાનાના બીજા માળેથી નીચે પડી જતા અનિલભાઈને માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાથી સારવાર સારૂ મોરબી સરકારી હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નીપજ્યું હતું. હાલ એ ડિવિઝન પોલીસે મૃત્યુના આ બનાવ મામલે અ. મોતની નોંધ કરી વધુ તપાસની તજવીજ હાથ ધરી છે.