BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા દ્વારા એક પેડ માઁ કે નામ થીમ દ્વારા ૫૦૦ થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું..

કાંકરેજ તાલુકાના થરા નગરપાલિકા દ્વારા એક પેડ માઁ કે નામ થીમ દ્વારા ૫૦૦ થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું..

થરા નગરપાલિકા દ્વારા એક પેડ માઁ કે નામ થીમ દ્વારા ૫૦૦ થી વધુ વૃક્ષારોપણ કરવામાં આવ્યું..

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે નગર પાલિકાની બાજુમાં આવેલ જગ્યામા આજરોજ તા. ૧૬/૦૭/૨૦૨૫ ને બુધવાર ના સવારે એક પેડ માઁ કે નામ થીમ નગર પાલિકા દ્વારા પર્યાવરણના જતન થકી સ્ટેટ માજી રાજવી એવમ પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, કારોબારી ચેરમેન રસિકભાઈ પ્રજાપતિ,ચીફ ઓફિસર બી.એમ.જોશી,કોર્પોરેટરો,થરા શહેર ભાજપ પૂર્વ પ્રમુખ કનુભાઈ ઠક્કર,ભુપેન્દ્રસિંહ પરમાર,મંત્રી રમેશભાઈ પ્રજાપતિ,મહામંત્રી રાધેવેન્દ્ર જોષી,અલ્પેશભાઈ શાહ,ખેડૂત અગ્રણી અણદાભાઈ ચૌધરી,જૈન અગ્રણી અતુલભાઈ શાહ,ફોરેસ્ટર નિકુલકુમાર યોગી, સોમાજી જગાણી, શાંતુજી ઘાંઘોસ સહીત થરા નગરપાલિકા કર્મચારીઓ દ્વારા લીમડા,કણઝી, ગરમાળો,બોરસલી,જામફળ, પીપર,ગુલમોહર સહીત ૫૦૦ થી વધુનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!