શ્રી પાલનપુર પલ્લવીયા દાદા ની ધન્ય ધરા પર શ્રી જૈન મિત્ર મંડળ સંઘમાં*600 થી વધુ જૈન યા

14 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી પાલનપુર પલ્લવીયા દાદા ની ધન્ય ધરા પર શ્રી જૈન મિત્ર મંડળ સંઘમાં*600 થી વધુ જૈન યાત્રી કો જોડાયા અનેક જૈન તીર્થના દર્શન પણ કર્યા.
પ્રથમવાર ઐતિહાસિક સામુહિક છરી પાલીત.સંઘનું આયોજન શ્રી પ. પુ પન્યાસ શ્રી રાજદર્શન વિજયજી મ સા. તથા સાધ્વીજી ભગવંત યુગાદિરત્ના શ્રીજી પાલનપુરના દીકરી મ.સા.ની નિશ્રામાં સંઘ આયોજન કરેલ હતું જૈન પૂજ્ય આચાર્યશ્રીના યાત્રિકોએ આશી વચન પણ લીધા હતા.સંઘમાં ટોટલ 48 સંધપતિ જોડાયા . તથા યાત્રિકો 600 જણ સંઘમાં જોડાયા હતા અને
શ્રી વસ્તુપાળ.તેજપાલ સમિતિ દ્વારા અલગ અલગ કમિટી રચવામાં આવેલ.*પ્રયાણ*કારતક વદ એકમના દિવસે પ્રયાણ પલ્લવીયા દાદા ના દર્શન કરી ને સંસ્કાર સોસાયટી માંથી વિધિ વિધાન થયા પછી સંઘ પ્રયાણ કરવામાં આવેલ
પ્રથમ દિવસ ચંડીસર પડાવ બીજો દિવસ ડીસા ત્રીજો દિવસ વાઘપુરા સોનામાં સુગંધ વારાહીના શાંતિ નાથ દાદા આપણા બે દિવસ આપણા સંઘમાં નિશ્રા મલી ત્યારબાદ ચોથો દિવસ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત.રાજરત્ન સુરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજ્ય આચાર્ય ઉદય રત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબની *બે દિવસ આપણા સંઘમાં પધાર્યા અને આપણા સંઘને ચાંદ ચાંદ લાગી ગયો*આવી જ રીતે આપણા સંઘમાં લાભાર્થી પરિવારે ઉદાર હાથે પોતાની લક્ષ્મી નો સદુઉપયોગ કર્યો લાભાર્થી પરિવારે ચડાવવા લઈને સંઘમાં સારી એવી ઉપજ થઈ તારીખ 10. 11. 2025 ના દિવસે સંઘમ માળ થઈ અને સાથે લાભાર્થી પરિવારે માળ પહેરીને હર્ષ ઉલ્લાસ સાથે ભીલડીયાજી પાર્શ્વનાથ દાદા ના દર્શન કર્યા
*શ્રી.જૈન મિત્ર મંડળ સંઘ પાલનપુરમાં સંઘ નીકળવાથી દેશ વિદેશમાં આપણા સંઘનુ.નામ ગુંજતું થઈ ગયું*અને આપના વસ્તુપાળ તેજપાલ સમિતિના દરેક કાર્યકર ભાઈઓએ રાત દિવસ જોયા વગર બબ્બે મહિનાની મહેનત કરીને આ સંઘને સફળાતાનુબિરુદ અપાવ્યુ.આ રીતે આપણો છરી પાલિત સંઘ પૂર્ણ થયો.





