GUJARATPANCHMAHALSHEHERA

મોરવા (હ) પોલીસ સ્ટેશન પશુધારાનાં ગુન્હામાં સંડોવાયેલા આરોપીને ઝડપી પડતી ગોધરા એસ.ઓ.જી પોલીસ

 

મોરવા હડફ

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લા પોલીસ અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ ગુન્હામાં સંડોવાયેલા નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓ બાતમી હકીકત આધારે મેળવી પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ આધારે મોરવા.હ,પોલીસ સ્ટેશનમાં પશુધારામાં સંડોવાયેલો આરોપી. (1)મહેબુબ અદમ બોદુ (2) ફારૂક અયુબ સિવાય (3) ઇબ્રાહીમ ઉર્ફે જાડિયો યુસુફ અલી (પુવાળીયા) તમામ રહે નાટાપુર તાલુકો મોરવા (હ).જી પંચમહાલ ગુ.નં 1120704824051/2024 પશુ પ્રત્યે ક્રૂરતા પ્રતિબંધ અધિનિયમ કલમ 11(1) (એ), 11 (1)(ડી),11 (1)(ઈ),11 (1)(એફ), એવા અનેક ગુન્હામાં સંનડોવાયેલા આરોપી નાસ્તો ફરતા આરોપી ઓને બાતમી આધારે એસ.ઓ.જી પોલીસે ઘોઘંબા તાલુકાના સનીયાડા ચોકડી પાસેથી ઝડપી પાડી દામાવાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

 

Back to top button
error: Content is protected !!