
તા. ૩૧. ૦૭. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:પંચમહાલ ની શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ખાતે મોરવા હડફ તાલુકા કક્ષાની કબ્બડી સ્પર્ધા યોજવામાં આવી
સપોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી પંચમહાલ ધ્વરા આયોજિત SGFI સ્કૂલ ગેમ મોરવા હડફ તાલુકા કક્ષા ની સ્પર્ધા શ્રી મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ખાતે આજરોજ તા. ૩૧. ૦૭. ૨૦૨૪ ના રોજ કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી કાર્યક્રમ ના ઉદ્ધઘાટન મા SGFI મોરવા હડફ તાલુકા કન્વીનર અને મહાત્મા ગાંધી વિદ્યાલય વંદેલી ના આચાર્ય આર. સી. ચારેલ. કબડ્ડી કોચ મિતેષ દેસાઈ. બાબુભાઇ ક્લાસવા. વીરસીંગભાઇ પલાસ. બાબુભાઇ પટેલ શંકરભાઇ કિશોરી રમેશભાઈ ડામોર હઠીસિંહ ઠાકોર ખેલ સહાયક રવિન્દ્ર ઠાકોર ચંદ્રસિંહ પારગી હિંમતસિંહ પટેલીયા ધર્મેન્દ્ર પરમાર મંગુભાઇ. જનતા બારીયા મનીષા ચારેલ હાજર રહ્યા. સ્વાગત પ્રવચન શાળા ના મ. શિ.રમેશભાઈ પટેલે કર્યું કાર્યક્રમ અનુસાર પ્રવચન કન્વીનર અને આચાર્ય આર. સી. ચારેલે કર્યું મિતેષ દેસાઈએ કબડ્ડી ના નિયમો ની ચર્ચા કરી વાઢી સાહેબ અને સમરસિંહ બારીયા મેદાન ની સેવા કરી u-૧૪ ભાઈઓ વિજેતા પોસ્ટ ફળીયા વંદેલી હરીફ બારીયા ફ. મોરવા બહેનો વિજેતા બારીયા ફ. મોરવા હરીફ દેલોચ u-૧૧૭ વિજેતા ભાઈયો બી. જે. દેસાઈ મોરા હરીફ જાગૃતિ હાઈસ્કૂલ કુવાજર બહેનો મા વિજેતા બી. જે. દેસાઈ મોરા હરીફ મોડલ મોરવા રહી. U-૧૯ભાઈયો વિજેતા બી. જે. દેસાઈ હરીફ જાગૃતિ હાઈસ્કૂલ કુવાજર રહી બહેનો વિજેતા બી. જે. દેસાઈ હરીફ સરસ્વતી હાઈસ્કૂલ વંદેલી રહી




