DAHODGUJARAT

દાહોદના ગરબાડા બ્રિજ પર ગમખવાર અકસ્માતમા મોટર સાઇકલને ચાલકને ગંભીર ઇજાયો પોહચી 

તા. ૧૯.૦૮.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદના ગરબાડા બ્રિજ પર ગમખવાર અકસ્માતમા મોટર સાઇકલને ચાલકને ગંભીર ઇજાયો પોહચી

આજ રોજ તારીખ. ૧૮.૦૮.૨૦૨૪ ના સાંજના ૮ કલાક ની આસપાસ દાહોદ શહેરના ગરબાડા બ્રિજ પર મોટરસાઈકલ અને ફોરવીલ ગાડી વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો મળતી માહિતી અનુસાર વાત કરીએતો ત મોટરસાઈકલ ચાલકને પોતાની કબ્જાની મોટરસાઇકલ જેનો નંબર GJ.20.BE 4291 રોયલ હન્ટર ગરબાડા તરફથી હંકારી લાવી દાહોદ તરફથી ગરબાડા બ્રિજ પર આવતી મારુતિ ઓમની જેનો નંબર MP.09.BD.2594 ને જોસબર ટક્કર મારતા મોટરસાઇકલ ચાલક પોતાની કબ્જાની મોટરસાઇકલ લઇ રોડ પર ફગોળતા મોટરસાઇકલને શરીરે હાથ પગે તેમજ માથાના ભાગે ગંભીર ઇજાયો પોચી તે દરમિયાન અક્સમાત તથા ભેગા થયલા અવાર જવર કરતા લોકો ૧૦૮ ને જાણ કરી ગંભીર રીતે ઇજાગ્રસ્તને સારવાર માટે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખસેડાયો ઘટનાની જાણ દાહોદ એ ડીવીજન પોલીસને થતા કાર્યવાહી હાથ ધરીનું જાણવા મળેલ છે

Back to top button
error: Content is protected !!