BANASKANTHAGUJARAT

કાંકરેજ તાલુકાના શિરવાડા ખાતે દ્રિતીય વાર્ષિક પુણ્યતિથી નિમિતે ભજન સત્સંગ તથા શ્રદ્ધાંજલિ અર્પણ કાર્યક્રમ યોજાયો.

———————–
કાંકરેજ તાલુકાની ભૂદેવ નગરી તરીકે ઓળખાતા શિરવાડા અને ભાભર તાલુકા એટાની બનાસ બેંકમાં નિષ્ઠાપૂર્વક મેનેજર તરીકે ફરજ બજાવતા અને તા. ૩૧/૫/૨૦૨૩ ના રોજ વય નિવૃત થતા જોષી બચુભાઈ હરિરામભાઈ પરિવાર સાથે હજુ ઝાઝું રહ્યા નથી અને નિવૃત્તિ બાદ ૪૦ દિવસની ટુંકી સફરમા જ એટલે કે તા. ૧૧/૦૭/૨૦૨૩ ના રોજ પરિવારને અલવિદા કરી શિવચરણ પામ્યા હતા.તેઓની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પુત્ર યોગેશભાઈ જોષી (પત્રકાર) અને જીગરભાઈ જોષી (શિક્ષક) દ્વારા તા.૧૧/૦૭/૨૦૨૫ ના રોજ સરપંચ કરશનભાઈ જોષી,બ.કાં.જિલ્લા કબડી એસોસીએશનના પ્રમુખ એવમ નેકરીયા નવા પ્રા.શાળાના પૂર્વ આચાર્ય જીવણભાઈ જોષી, શિરવાડા પે.કેન્દ્ર શાળાનાઆચાર્ય નટુભાઈ ગજ્જર,ચાંગા પ્રા. શાળાના શિક્ષક જયંતીભાઈ જોષી,કાંકરેજ તાલુકા કોગ્રેસ સમિતિના ઉપપ્રમુખ કરશનભાઈ જોષી,મણીલાલભાઈ જોષી સહીત શિરવાડીયા પરિવારની ઉપસ્થિતિમાં રવિ જોષીના તબલાના તાલે અને નામી અનામી સુર આરાધકો દ્વારા રાત્રે ભવ્ય ભજન સત્સંગ બાદ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!