BANASKANTHAGUJARATPALANPUR

શ્રી પી.એમ. સર્વોદય હાઈસ્કૂલ ઉમરાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષકે “શબ્દસાંકળના સથવારે સરળ વિજ્ઞાન” નામની બુક લખી છે. તેનું મંત્રીશ્રીના વરદ હસ્તે વિમોચન કરાયું

11 ફેબ્રુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા

આજરોજ ડો પ્રદ્યુમન વાજા મંત્રીશ્રી સામાજિક ન્યાય અને અધિકારીતા અને શિક્ષણ વિભાગ ગાંધીનગરની કચેરી ખાતે શ્રી..મનીષકુમાર વિંઝુડા શ્રી પી.એમ. સર્વોદય હાઈસ્કૂલ ઉમરાળાના ગણિત વિજ્ઞાનના શિક્ષકે “શબ્દસાંકળના સથવારે સરળ વિજ્ઞાન” નામની બુક લખી છે. તેનું મંત્રીશ્રીના વરદ હસ્તે વિમોચન કરાયું આ પ્રસંગે શ્રી મોહનભાઈ બોરીચા પ્રદેશ આગેવાન ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.બુકમાં વિજ્ઞાનના જુદાજુદા એકમો માટેની ટૂંકી રીતો ઓછી મહેનતે વિજ્ઞાનના એકમો સરળતાથી યાદ રાખી શકે તેવો ટૂંકી રીતો manish vinzuda યુ ટ્યુબ મૂકીને QR કોડ સ્વરૂપે બુકમાં મૂકવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ QR કોડ સ્કેન કરીને વિવિધ એકમોની સરળતાથી સમજૂતી મેળવી શકે છે. આ અંગે સાંપડતી માહિતી અનુસાર, આજના આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં શિક્ષણમાં પણ ટેક્નોલોજીના ઉપયોગથી દ્વારા શૈક્ષણિક પ્રક્રિયા વધુ સરળ, નાવીન્યસભર અને અને રસપ્રદ બની છે ત્યારે *શિક્ષણમંત્રીશ્રીયે પુસ્તક અને સાલથી સન્માન કર્યું હતું. આ તકે સમાજના આગેવાન મોહનભાઈ બોરીચા પણ હાજર રહીને શુભેચ્છાઓ પાઠવી હતી. રાજ્યકક્ષાના “શ્રેષ્ઠ શિક્ષક”એવોર્ડથી સન્માનિત છે. શિક્ષણમાં નિયમિત રીતે શૈક્ષણિક પ્રવૃતિઓ ઓનલાઇન મેગા કોમ્પી., પ્રયોગો, ક્વીઝ, વ્યસનથી દૂર કરવાના નાટક વગેરે કરે છે. ખુબ ખુબ શુભકામના.

Back to top button
error: Content is protected !!