ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજ ની શ્રી પી સી એન હાઇસ્કૂલ અને સમાજ નું ગૌરવ

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજ ની શ્રી પી સી એન હાઇસ્કૂલ અને સમાજ નું ગૌરવ

2036ના ઓલમ્પિક ની પૂર્વ તૈયારી ના ભાગરૂપે ચિલ્ડ્રન રિસર્ચ યુનિવર્સિટિ,ગાંધીનગર દ્વારા આયોજિત સીધી રાજ્ય કક્ષાની અંડર -11 અથેલેટિક મીટ સિઝન -3 માં 100 મીટર રનીગ અને 60 મીટર રનીગ માં મેઘરજ ની શ્રી પી સી એન હાઇસ્કૂલ માં અભ્યાસ કરતી નનામા ધ્રુવી રવિન્દ્રકુમાર અને નીનામા સૃષ્ટિ રવિન્દ્રકુમાર સ્પર્ધા મા ભાગ લઈ પોતાની સ્કૂલ અને સમાજ નું ગૌરવ ઊભું કર્યું છે. આ બંને ને સ્પર્ધા મા ભાગ લેવા બદલ રાવપુરા ના ધારાસભ્ય શ્રી બાલકૃષ્ણ સાહેબ દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતાં.આ સ્પર્ધા મા રાજ્યભર મા થી 5000 થી વધારે સ્પૃધકો ભાગ લઈ સીધી રાજ્ય કક્ષાની અંડર -11 અથેલેટિક મીટ સિઝન-૩ સફળ બનાવી હતી.

Back to top button
error: Content is protected !!