BANASKANTHAGUJARATPALANPUR
પાલનપુર તાલુકાના ભટામલ ગામ પાસે એમ.એસ. પેટ્રોલ પંપ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું
22 ડિસેમ્બર જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા ના પાલનપુર તાલુકાના ભટામલ ગામ પાસે એમ.એસ.પેટ્રોલ પંપ નું ઉદઘાટન પાલનપુર તાલુકાના એ.પી.એમ.સી.નાચેરમેનશામળભાઈ ધરિયા તથા ધારાસભ્ય અનિકેતભાઈ ઠાકર તથા ડોક્ટર સંજયભાઈ ચૌધરી વગેરે ની ઉપસ્થિતિ માં કરવામાં આવેલ હતું.આ પ્રસંગે પેટ્રોલ પંપ ના માલિક શામળભાઈ ચૌધરી તથા દેવજીભાઈ તથા મહેશભાઈ તેમજ મહાનુભાવો ફતાભાઈધરિયા,મેરુજીધૂખ,અમીષપુરી ગૌસ્વામી તેમજ ભૂતેડી ગામ ના પૂર્વ સરપંચ રમેશભાઈ રાતડા , મોતીભાઈ લોહ ,ફલજીભાઈ ધરિયા તથા નામી અનામી આમંત્રિત મહેમાનો તથા સામાજિક સ્નેહી સ્વજનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા.