BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
બોડેલી ના મુસ્લિમ યુવાનોએ સ્વેચ્છિક રક્તદાન કરી ઇદે મિલાદ ની ઉજવણી કરી.

ઈદે મિલાદ નીમીત્તે સ્વૈચ્છિક રક્તદાન કરવા પહોંચ્યા 22 જેટલા યુવાનો..
ફૈજ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફૈજ યંગ સર્કલ દ્વારા કલ્લા ખાતે ગઈકાલે યોજાયેલા રેકોર્ડ બ્રેક કેમ્પ મા રક્તદાન કરવા પહોંચી ના શકતા આ યુવાનો એ આજે બૉડેલી ઇન્દુ બ્લડ બેંક ખાતે સ્વૈચ્છિક રક્તદાન કરી ઈદે મિલાદ ની ઉજવણી કરી હતી.
રીપોર્ટર અંજુમ ખત્રી છોટાઉદેપુર




