GUJARATMORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા ના ઓટાળા ગામે લેવીસ પોલીપેક દ્વારા મચ્છરદાની વિતરણ કરવામાં આવી 

 

TANKARA:ટંકારા ના ઓટાળા ગામે લેવીસ પોલીપેક દ્વારા મચ્છરદાની વિતરણ કરવામાં આવી

 

 


ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી વિસ્તારના ઓટાળા ગામે આવેલ લેવીશ પોલીપેક ના માલિકો દ્વારા ઓટાળા ગામ વિસ્તારના કારખાનાઓ અને વાડીઓમાં વસવાટ કરતા મજુર ના તમામ સગર્ભા બહેનોને મફત મચ્છરદાની વિતરણ કરીને મલેરીયા ડેન્ગ્યુ ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગો સામે રક્ષણ આપવા માટે એક પ્રયત્ન કરેલ છે


આ પ્રેરણા રૂપ કાર્યમાં મચ્છરદાની વિતરણ વખતે લેવીસ પોલીપેક ના માલિકો તેમજ જિલ્લા કક્ષાએથી એપેડેમિક મેડિકલ ઓફિસર શ્રી ડો.ડી.વી બાવરવા તેમજ જિલ્લા મેલેરીયા અધિકારીશ્રી ડો.વિપુલ કારોલીયા જિલ્લા સુપરવાઇઝર જી.વી.ગાંભવા તેમજ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડીના સુપરવાઇઝર હિતેશ પટેલ અને Mphw યોગીરાજ ધાંધલીયા અને આશા બેન તેમજ લાભાર્થીઓ હાજર રહેલ હતા

Back to top button
error: Content is protected !!