DAHODGUJARAT

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા રાજકોટ જિલ્લા પત્રકાર એસોસિયન દ્વારા ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં નાના નાના ભૂલકાઓ ને નાસ્તો કરાવી ને જન્મદિવસની ઉજવણી કરી હતી

તા. ૦૮.૧૦. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા રાજકોટ જિલ્લા પત્રકાર એસોસિયન દ્વારા ઝૂપ્પડપટ્ટી વિસ્તારમાં નાના નાના ભૂલકાઓ ને નાસ્તો કરાવી ને જન્મદિવસની ઉજવણી કરી હતી

આજરોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા રાજકોટ જિલ્લા પત્રકાર એસોસિયન દ્વારા ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રક્ષક કે સાથી ન્યુઝ ના રાજકોટના બ્યુરોચીફ રાજેશભાઈ રામોલીયાના દીકરા મિત રામોલીયાના જન્મદિવસ ની ઉજવણી ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નાના નાના ભૂલકા ઓ ને નાસ્તો કરાવી ને જન્મદિવસની ઉજવણી કરી હતી જેમાં રાજેશ ભાઈ રામોલીયા, મિત રામોલીયા, દીપ રામોલીયા, દીપ બોઘરા, રમેશભાઈ મૂંગરા, કરશન ભાઈ રાઠોડ, પ્રતિકભાઈ ચાંદારાણા, રાજુભાઈ, હિરેન ભાઈ ટાંક, તથા નમ્રતાગ્રીન ફાઉન્ડેશન ના પ્રમુખ કમલેશભાઈ પાટડીયા સહિતના ઓ ઉપસ્થિત રહ્યા હતા

Back to top button
error: Content is protected !!