GUJARATKARJANVADODARA

ગુજરાતના દત્ત ધામોને મહારાષ્ટ્રકર્ણાટકના દત ધામો સાથે રેલવે બ્રિજથી સાંકળવા નર્મદા પરિક્રમા સેવા સંઘનું સૂચન

ઝગડીયા કરજણ તાલુકાના ઉત્તર તટ દક્ષિણ તટ ગામોને નારેશ્વર તીર્થસ્થાન કરજણ વડોદરા સંસ્કૃતિ નગરી સાથે સાકળવા મોટી કોરલ ભાલોદ બ્રિજ, લીલોડ વાસણા ઉમલ્લા અવધૂત ઝૂલા બ્રીઝ બનાવવા નારેશ્વર પંચકોષી ૧૨૬ પરિક્રમા ભકતો પરિક્રમા જાગૃતિ અભિયાન હાથ ધરાયું

નરેશ પરમાર

 કરજણ ઝઘડિયા તાલુકાના ઉત્તર તટ દક્ષિણ તટ ગ્રામજનોને આવવા જવા આઝાદીના ૭૭ વર્ષ થવા છતાં નૌકા વિહાર ઝોખમી હોવા છતાં ઝઘડીયા, કરજણ, નારેશ્વર, વડોદરા જવા ટુંકો માર્ગ હોવાથી પોતાના જીવ ખોખમ મૂકી આવ જાવ કરી થયા છે, મોટી કોરલ ભાલોદ માનનીય મુખ્ય મંત્રીશ્રી નરેન્દ્ર મોદી સાહેબ ૨૦૦૯ માં હતા ત્યારે સર્વે કરાયેલ, સને,૨૦૨૧-૨૨ માં મંજૂર થયેલ મોટી કોરલ ભાલોદ રું ૩૦૦ કરોડ બારડોલી કોરીડોળ હજુ બજેટ જોગવાઈ ટેન્ડર પ્રક્રિયા હાથ નહિ ધરાતા કામ શરૂ નથી શક્યું, તેવી જ રીતે નારેશ્વર મોટીકોરલ રેલવે કી. મી ૧૭,_૭૦, રું ૩૬૪ કરોડનો પ્રોજેકટ મંજૂર કરવામાં આવેલ છે, સૂચિત રેલવે બ્રોડગેજ લાઈન કેન્દ્ર સરકાર દ્વારા અંકલેશ્વર રાજપીપળા રેલવે લાઈન મોટીકોરલ રાજપારડી બ્રિજ મંજૂર કરી તેને નારેશ્વર કરજણ કેવડીયા ગણપતપૂરા કાયાવાહોણ સાથે સાંકળી ચાણોદ તિલકવાડા એકતાનગર સાથે સાંકળી ગુજરાતના દત્તધામને મહારાષ્ટ્ર, કર્ણાટક આંધ્ર પ્રદેશ ના દત્તધામો સાથે રેલવે સ્ટેશન કુડાલ, સામલકોટા, ગુલબંગા રેલવે સ્ટેશન સાથે સાંકળી માણગાંવ પીઠિકાપુરમ, ગાણગાપુર, માણેકપ્રભુ , દર્શન તેમજ જગન્નાથ પુરી યાત્રા એકતાનગર થી કરાવવા અખિલ ભારતીય મા નર્મદા પરિક્રમા સેવા સંઘ દ્વારા રજૂઆત કરી તાજેતરમા આ પ્રોજેક્ટ સાકાર થાય તે અંતર્ગત ૧૨૬ મી રંગ જયંતિ વર્ષ તેમજ નારેશ્વર તીર્થસ્થાન ને ૯૯ વર્ષ નિમિત્તે નારેશ્વર પંચકોશી પરિક્રમા યોજી જાગૃતિ અભિયાન કરવામાં આવેલ, આગામી વર્ષ નારેશ્વર તીર્થસ્થાન ને ૨૦૨૫માં ૧૦૦ વર્ષની ભવ્ય ઉજવણી થનાર છે,આમ નારેશ્વર તીર્થસ્થાન ને સ્પર્શતા લીલોડ વાસણા અવધૂત ઝુલા બ્રિજ સર્વે કરી તેને મંજૂર કરવા કરજણ ઝગડીયા ઉત્તર તટ દક્ષિણ તટ ગ્રામજનોની નારેશ્વર તીર્થસ્થાન સાથે સાંકળવા રજૂઆત છે, નારેશ્વર નમો વડ ઉપવન, ઓવારાઅઘતન માર્ગ સાથે તેમજ અઘતન પાર્કિંગ, વિહિકલસ શેડ,બ્લોક, બાંકડા તેમજ રંગ ઉપવન લીલોડ સામે દુર્ગમ જંગલ દૂર કરી તળાવ વિકસાવવાની નર્મદા મૈયા પ્રદૂષિત થતી અટકાવવા તળાવ ફરતે ખાણી પીણી સ્ટોર વિકસાવવા રજૂઆત કરવામાં આવેલ છે, સાથે સાથે ગુજરાત સરકાર નવા ૫૫ તાલુકા મંજૂર કરવા જઇ રહી છે ત્યારે રેવા રત્નસાગર ઝોનમાં ૮૦ કી. મી પટમાં ભરૂચ એક જ શહેર હોઈ અંકલેશ્વર રાજપીપળા રેલવે,કરજણ કેવડીયા, ડભોઇ કેવડીયા તેમજ નારેશ્વર મોટી કોરલ રેલ્વલાઈન સક્રિય કરવા નારેશ્વર તીર્થસ્થાન ને ૧૦૦ માં સિલ્વર જયુબિલી વર્ષ નિમિત્તે નારેશ્વરને તાલુકો દરજ્જો આપી નેશનલબેન્ક, ATM,, કોલેજ, નર્સિંગ કોલેજ, અઘતન હોસ્પિટલ, કૈલાસ ધામ સર્કિટ હાઉસ, અંબાજી જેવું મંજૂર કરવા તેમજ ચાણોદ કરનાળી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત પ્રયાગકાશી બનાવી અઘતન માર્ગ, અઘતન ગટર ડ્રેનેજ યોજના,માટીના ટેકરા ગાંડાબાવળ દૂર કરી અઘતન આશ્રમ, અઘતન પાર્કિંગ, પિતૃ તર્પણ વિધી માટે વિશ્રામ કુટીર બનાવવા તેમજ ત્રિવેણી સંગમ પર સિદ્ધપુર જેવું મુક્તિ ધામ બનાવવા રેવા રત્નાસગ્રમ ઝોનમા તાલુકા એકતાનગર ત્રણ નવા બનાવવા તેમજTP સ્કીમ મંજૂર કરવાથી જ એકતાનગર રેલવે સ્ટેશન ધમધમતુ કરવા પરિક્રમા સંઘનું સૂચન કર્યું છે

Back to top button
error: Content is protected !!