WAKANER:વાંકાનેર પંથકમાં ઓજી વિસ્તાર માં વિકાસ ને સ્થાન આપવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઘટના સ્થળની મુલાકાત લીધી

WAKANER:વાંકાનેર પંથકમાં ઓજી વિસ્તાર માં વિકાસ ને સ્થાન આપવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ઘટના સ્થળની મુલાકાત લીધી
વાંકાનેર: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રજાહિત વિચાર શ્રેણી અંતર્ગત સૌનો સાથ સૌનો વિકાસ ને પ્રાધાન્ય આપવા માટે વાંકાનેર કુવાડવા મતવિસ્તારના પ્રજાના પ્રતિનિધિ એવા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી માત્ર ચૂંટણી વખતે જ મત લેવા પૂરતા નહીં સતા પ્રાપ્ત કર્યા પછી મતદારો ના સંપર્કમાં રહી મતદાર પ્રજા સમસ્યા મુક્ત બને તેવા પ્રયાસોને પધાન્ય આપવા માટે ધારાસભ્ય જીતુભાઈ સોમાણીએ વાંકાનેર કુવાડવા મતવિસ્તારના ઓજી વિસ્તારોમાં પણ પાયાની પ્રાથમિક સુવિધા સાથે લોકો સમસ્યા મુક્ત બને તેવા પ્રયાસો ના ભાગ ના સ્વરૂપે તારીખ 9 7 2025 ના રોજ મોડી સાંજે વાંકાનેર ના ઓજી વિસ્તાર એવા 9 એવન્યુ સોસાયટી ના સ્થાનિક નાગરિકો ની રજૂઆત પ્રશ્નો સાંભળી તેનું નિરાકરણ લાવવા સ્થાનિક લોકોને ખાતરી આપી હતી જે ધારાસભ્ય સહિત સ્થાનિક ઓજી વિસ્તારના રહીશો તસવીરમાં દ્રશ્યમાન થાય છે







