GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટની શાક માર્કેટમાં ફ્લેશમોબમાં વેપારીઓ- નાગરિકોએ લીધા મતદાનના શપથ

તા.૫/૫/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: લોકશાહીનો અવસર એટલે કે લોકસભાની ચૂંટણીમાં “મતદાનનો અવસર” આવી પહોંચ્યો છે. ૭મીએ મેના રોજ ૧૦-રાજકોટ સંસદીય વિસ્તારમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પ્રભવ જોશીના નેતૃત્વમાં સઘન મતદાન જાગૃતિ ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત વિવિધ વિસ્તારોમાં ફ્લેશ મોબ યોજવામાં આવી હતી.

રાજકોટમાં ભોજા ભગત શાકમાર્કેટ ખાતે સ્વીપની ટીમ દ્વારા ફ્લેશમોબ યોજવામાં આવી હતી. જેમાં શાકભાજી વિતરકો તેમજ નાગરિકોને મતાધિકારનું મહત્ત્વ સમજાવાયું હતું. આ સાથે સૌએ ચૂંટણીમાં અચૂક મતદાનના શપથ લીધા હતા.

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!